• રવિવાર, 19 જુલાઈ, 2026

દહિસરમાંથી ગુટકાની ગેરકાયદે હેરફેર પકડાઈ; એકની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતથી આવી રહેલા ટેમ્પોને આંતરી માલ જપ્ત કર્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : દહિસર ચેકનાકા પાસે ગુજરાતથી મુંબઈ તરફ આવી રહેલા એક ટેમ્પોને ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 12ની ટીમે શુક્રવારે આંતરી એમાંથી વાહન સહિત 33 લાખના પ્રતિબંધિત ગુટકા જપ્ત......