• ગુરુવાર, 23 જુલાઈ, 2026

કૅનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું

મોટો ખાડો એસ્ટ્રોઇડથી થયાનું તપાસમાં બહાર આવ્યું

ઓટ્ટાવા, તા. 18 : ગૂગલ મેપનાં કારણે કેનેડામાં 39 કરોડ વર્ષ પહેલાંની એક ઘટનાનું રહસ્ય ખૂલ્યું છે. વીક એન્ડમાં ફરવાનો પ્લાન કરતાં એક કેનેડિયનને ગૂગલમાં જે ખાડો દેખાયો તે કંઈક અલગ હતો. તેને બાબતે......