• રવિવાર, 29 માર્ચ, 2026

દેશને નુકસાન કરતી હરકતોને જનતા માફ નથી કરતી : વિપક્ષને મોદીની સલાહ

નોઈડા, તા. 28 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન અને અમેરિકા યુદ્ધના કારણે  ઉભા થયેલા સંકટ ઉપર અફવા ફેલાવનારા રાજનેતાઓને સલામ આપી હતી. મોદીએ કહ્યું હતું કે, દેશને નુકસાન પહોંચાડનારી હરકતોને જનતા....