• રવિવાર, 29 માર્ચ, 2026

મુંબઈનું 13 વર્ષનું બેડ લક દૂર થશે? કે કોલકાતા 13મો મુકાબલો જીતશે?

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 28 : 2013થી 2020 વચ્ચેનાં સાત વર્ષમાં પાંચ વાર આઈપીએલ ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લાં પાંચ વર્ષમાં 2023 અને 2025માં ક્વૉલિફાયર- 2માં હાર્યું છે અને 13 વર્ષથી તો આ ટીમ સ્પર્ધાની....