• રવિવાર, 29 માર્ચ, 2026

અશોક ખરાતનાં કૃત્યો મહારાષ્ટ્ર માટે લાંછનરૂપ : મુનગંટ્ટીવાર

મુંબઈ, તા. 28 (પીટીઆઇ) : ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટ્ટીવારે છેલ્લાં ત્રણ વર્ષથી મહિલા ઉપર વારંવાર બળાત્કાર ગુજારવાના આરોપી સ્વયંઘોષિત સંત અશોક ખરાતને જાહેરમાં ફાંસી.....