• રવિવાર, 29 માર્ચ, 2026

કચ્છમાં એક દાયકા બાદ `ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' ઘોરાડનાં બચ્ચાંનો જન્મ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ,તા.28 : ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ.....