• રવિવાર, 29 માર્ચ, 2026

મોદી-ટ્રમ્પની વાતચીતમાં ત્રીજી કોઈ વ્યક્તિ સામેલ નહોતી : સરકાર

નવી દિલ્હી, તા.28: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 24મી માર્ચે થયેલી વાતચીતમાં એલન મસ્ક પણ સામેલ રહ્યાં હોવાનાં અહેવાલો વચ્ચે હવે વિદેશ મંત્રાલય તરફથી....