• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

પાલિકાની ચૂંટણીમાં નબળા દેખાવનું દુઃખ છે : રાજ ઠાકરે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મુંબઈ સહિત મહારાષ્ટ્રની પાલિકાની ચૂંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નું પ્રદર્શન અપેક્ષાથી ઘણું ઓછું રહ્યું છે. 20 વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે સાથે યુતિ કરી હોવા છતાં રાજ......