• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

કાશ્મીરમાં બરફવર્ષા, ઉત્તરાખંડમાં નદી-નાળાં થીજી ગયાં

નવી દિલ્હી, તા. 17 : કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધી ઊંચાઇવાળા વિસ્તારોમાં બરફવર્ષા થતાં દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાળા, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 12 રાજ્યમાં કાતિલ ઠારથી લોકો.....