• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

વંદે ભારત મેઇક ઇન ઇન્ડિયાની વૈશ્વિક ઓળખ : મોદી

કોલકાતા, તા. 17 : પશ્ચિમ બંગાળના પ્રવાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી હતી. મોદીએ  વંદે ભારત, અમૃત ભારત સહિત સાત નવી ટ્રેનને પણ લીલીઝંડી.....