• બુધવાર, 01 એપ્રિલ, 2026

એપ્રિલથી પીએફના પૈસા યુપીઆઇથી ઉપાડી શકાશે

નવી દિલ્હી, તા. 17 : પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન  દ્વારા પીએફ ઉપાડ અંગે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે જેથી કરીને હવે ઇપીએફઓના સભ્ય યુપીઆઈ દ્વારા.....