• રવિવાર, 26 જુલાઈ, 2026

પીઓકે બાદ હવે બલૂચિસ્તાનમાં પાક સેનાનો કહેર

ચાર લાપતા બલૂચના ગોળીઓથી વીંધાયેલા મૃતદેહ મળતાં આક્રોશ

ઇસ્લામાબાદ, તા. 4 : પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાનમાં માનવ અધિકારોનું સંકટ ભીષણ બનતું જાય છે. ચાલુ સપ્તાહે લાપતા બનેલા ચાર બલુચ પુરુષના ગોળીથી વીંધાયેલા મૃતદેહો મળ્યા બાદ સમગ્ર પ્રાંતમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મૃતકોના પરિવારો અને માનવ અધિકાર સંગઠનોએ પાકિસ્તાનના સુરક્ષાદળો પર આ…..