ઓપરેશન સિંદૂર અંગે ભારતના ઍરફોર્સ ચીફ અમરપ્રીત સિંહનો દાવો
બેંગ્લુરુ, તા.9
: ભારતના એરફોર્સ ચીફ માર્શલ અમરપ્રીત સિંહે દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના
પ ફાઈટર જેટ અને એક એઈડબલ્યુ-સી ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ સિસ્ટમથી સજ્જ વિમાનને
300 કિમી દૂરથી તોડી પાડવામાં આવ્યા હતા. ભારતની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ આ ઓપરેશનમાં
ગેમ ચેન્જર રહી અને.....