વિઝાની સમયમર્યાદા કરતાં વધારે રહેનારાઓ વિરુદ્ધ કાર્યવાહી : મુખ્ય પ્રધાન
મુંબઈ,
તા. 26 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના પ્રધાન યોગેશ કદમે શનિવારે જણાવ્યું
કે મહારાષ્ટ્રમાં 5000 પાકિસ્તાની નાગરિકો રહે છે,
જેમાં શોર્ટટર્મ વિઝા પર આવેલા 1000 નાગરિકોનો સમાવેશ થાય છે. કેન્દ્રના નિર્દેશ મુજબ તેમને
ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. એમાંથી કેટલાક જણ છેલ્લા આઠ-દસ વર્ષથી ભારતમાં
રહે છે…..