• રવિવાર, 26 જુલાઈ, 2026

લોકશાહી જોખમમાં ? : જયશંકરે આપ્યો જવાબ

વિદેશપ્રધાને પોતાને આશાવાદી ગણાવ્યા

નવી દિલ્હી, તા. 15 : જર્મનીના મ્યુનિકમાં સુરક્ષા પરિષદ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરને લોકશાહી વિશે સવાલ કરાયો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું સમગ્ર વિશ્વમાં લોકશાહી જોખમમાં છે. જેનાં જવાબમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે શાહીનાં ટપકાવાળી આંગળી બતાવીને મતદાનના અધિકારો અને લોકશાહી અંગે પોતાના....