આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 1 : નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ જનતા જનાર્દન અને દેશના લોકોના ખિસ્સા ભરનારું બજેટ છે. આ વખતે રજૂ થયેલા બજેટ મારફતે દેશના મધ્યમ વર્ગને ફાયદો થશે. આ ઉપરાંત નાના ઉદ્યોગપતિઓને પણ બજેટથી મદદ.....