• ગુરુવાર, 13 માર્ચ, 2025

દિલ્હી ચૂંટણી : ભાજપનું સંકલ્પ પત્ર-3 જાહેર

નવી દિલ્હી, તા.25 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર-3 જાહેર કરતાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેજરીવાલ ખોટા વચનો આપે છે. ભાજપ અન્ય પાર્ટીઓની જેમ કોરા વચનો આપતી નથી. સંકલ્પ પત્ર તૈયાર કરવા અમે 1 લાખ 8 હજાર સૂચનો મેળવ્યાં છે. શાહે કટાક્ષ કર્યો કે કેજરીવાલ જેવા જૂઠ બોલનારા માણસ….