• ગુરુવાર, 23 જુલાઈ, 2026

મહાનગર ગૅસના નામે રૂા. 3.54 લાખની સાયબર ઠગાઈ

મુંબઈ, તા. 18 : પરેલમાં રહેતા એક 61 વર્ષીય વરિષ્ઠ ઇન્કમ ટૅક્સ કન્સલ્ટન્ટ મહાનગર ગૅસ લિમિટેડના નામે મોકલવામાં આવેલા એક નકલી વૉટ્સઍપ મેસેજનો ભોગ બન્યા છે. સાયબર ઠગોએ ગૅસ બિલ બાકી હોવાનું......