• શનિવાર, 11 એપ્રિલ, 2026

રાજકીય પરંપરાને માન આપી સુનેત્રા પવારને બિનહરીફ ચૂંટો : મુખ્ય પ્રધાન

મુંબઈ, તા. 4 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન હોનારતમાં થયેલા મૃત્યુને પગલે યોજાઈ રહેલી વિધાનસભાની બારામતીની બેઠકની ચૂંટણીમાં રાષ્ટ્રવાદીના ઉમેદવાર સુનેત્રા અજિત પવારને બિનહરીફ ચૂંટી કાઢવાનો અનુરોધ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બધા રાજકીય પક્ષોને કર્યો....