મુંબઈ, તા. 5 : આ વર્ષે લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન ખાસ તૈયાર કરાયેલા મોટરાઈઝ્ડ રાફ્ટ (તરાપો) દ્વારા કરવામાં આવશે. આ તરાપો ફક્ત જળવાહન જ નહીં, પણ ભક્તિભાવ, સુરક્ષિતતા અને ટેક્નૉલૉજીનો આગવો સંગમ છે. રાફ્ટની વિશેષ રચનાને કારણે એને દરિયામાં.....