• બુધવાર, 17 જુલાઈ, 2024

અંતરંગ સંબંધ જીવનસાથી પરના જાતીય અત્યાચારને યોગ્ય નથી ઠેરવતો : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 29 : બળાત્કાર અને અકુદરતી સેક્સના આરોપ બદલ જેના પર કેસ કરવામાં આવ્યો હતો તે વ્યક્તિ સામેની એફઆઈઆર રદ કરવાનો ઈનકાર કરતાં બૉમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, પુખ્ત વયની બે વ્યક્તિઓ વચ્ચે અંતરંગ સંબંધ હોય તો તેનાથી જીવનસાથી પરના જાતીય અત્યાચારને યોગ્ય...