• બુધવાર, 17 જુલાઈ, 2024

મસાલાની નિકાસમાં બે મહિનામાં વૃદ્ધિ બાદ મેમાં ઘટાડો

હૉંગકૉંગ અને સિંગાપોરે પ્રતિબંધ મૂક્યો છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : માર્ચ અને એપ્રિલમાં તેજાનાની નિકાસમાં વૃદ્ધિ થયા બાદ મે મહિનામાં તેજાનાની નિકાસમાં ઘટાડો જોવા...