• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

બેન સ્ટોક્સના નિવૃત્તિ વીડિયો ઉપર આઇસીસીનો યુટર્ન

નવી દિલ્હી, તા.11: ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) ને બેન સ્ટોક્સના નિવૃત્તિ વીડિયો વિવાદમાં મોટી રાહત મળી છે. આઇસીસીએ આ મામલે તપાસ પૂરી કર્યા બાદ ઇસીબી સામે કોઈપણ અનુશાસનાત્મક કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝિલેન્ડ સામે ત્રીજા ટેસ્ટ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં રેકોર્ડ કરવામાં આવેલો વીડિયો મેચ....