• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ઘરઆંગણે સૌથી વધારે ટી20 જીતનારી ટીમ ભારતની

નવી દિલ્હી, તા. 24 : ભારતે ન્યુઝિલેન્ડ સામે રાયપુરમાં જે બીજો ટી20 મેચ રમ્યો તે ટીમ ઇન્ડિયાનો ઘરેલુ મેદાનમાં 100મો ટી20 મેચ હતો. ભારત ઘરમાં 100 કે તેનાથી વધારે ટી20 મેચ રમનારી ત્રીજી.....