• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ટી20માં સૌથી વધુ પ્લેયર અૉફ ધ મૅચમાં ઈશાન કિશનની એન્ટ્રી

નવી દિલ્હી, તા. 24 : ન્યુઝિલેન્ડ સામે રાયપુરમાં ભારતની જીતનો હીરો ઈશાન કિશન રહ્યો હતો. 209 રનનો પીછો કરતા ભારતનો સ્કોર બે વિકેટે રન હતો ત્યારે ઈશાન કિશને 32 બોલમાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની....