• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

એશિયા કપ માટે ભારતીય ટીમના કેટલાક ખેલાડી દુબઇ પહોંચ્યા

મુંબઇ, તા. 5 : યુએઇમાં તા. 9 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ કપ્તાન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં આજે દુબઇ પહોંચી ગયા છે. ટીમ ઇન્ડિયા નવી જર્સી સાથે એશિયા......