• બુધવાર, 04 માર્ચ, 2026

ક્રિકેટ જગતને મળ્યો સૌથી યુવાન કૅપ્ટન

માત્ર 17 વર્ષની વયે વુકુસિક બન્યો ક્રોએશિયન ટી20 ટીમનો કૅપ્ટન

નવી દિલ્હી, તા. 9 : ક્રિકેટ જગતમાં દરરોજ કોઈને કોઈ રેકોર્ડ બનતા રહે છે. હવે ક્રોએશિયન ક્રિકેટર જેક વુકુસિકે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. વુકુસિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બન્યો છે. વુકુસિકે માત્ર 17 વર્ષ અને 311 દિવસની ઉમરમાં સાઈપ્રસ સામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં કેપ્ટનશીપ કરી....