ત્રણ વનડેની શ્રેણીમાં 1-0થી બઢત : ડેબ્યુ મૅચમાં હસન નવાઝ ચમક્યો
ત્રિનિદાદ, તા.
9 : મોહમ્મદ રિઝવાનની આગેવાનીની પાકિસ્તાની ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને પહેલા વનડેમાં
પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે. ત્રિનિદાદમાં રમાયેલા
મેચમાં મેજબાન ટીમે પાકિસ્તાન સામે જીત માટે 281 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. આ સ્કોરને
રિઝવાન અને હસન નવાઝની અર્ધસદીની....