• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

કૅપ્ટન શુભમન ગિલે લીડ્સ ટેસ્ટમાં કરી ભૂલ

લીડ્સ, તા. 21 : ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલની શાનદાર ઈનિંગ જોવા મળી હતી. શુભમને કેપ્ટન તરીકેની પહેલી જ ટેસ્ટ ઈનિંગમાં સદી કરી હતી. શુભમનની ટેસ્ટ કારકિર્દીની......