• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ભારતને ન મળ્યું ડબ્લ્યુટીસી ફાઈનલનું યજમાન પદ

નવી દિલ્હી, તા. 14 : ભારતે હાલમાં જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલના યજમાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે ભારતની આશાને ઝટકો લાગે તેવી આશંકા છે. હકીકતમાં એવા રિપોર્ટસ સામે આવ્યા છે કે આઈસીસી આગામી ત્રણ સંસ્કરણ માટે ઈંગ્લેન્ડને જ મેજબાનીનો અધિકાર આપવાનું મન બનાવી ચૂક્યું.....