• બુધવાર, 11 નવેમ્બર, 2026

કોહલીએ બનાવ્યો ચોગ્ગાનો રેકોર્ડ

નવી દિલ્હી, તા. 24 : આઈપીએલ 2025મા વિરાટ કોહલી સારા ફોર્મમાં છે. તે સતત ઓરેન્જ કેપની રેસમાં છે અને આ દરમિયાન એક રેકોર્ડ પણ બનાવ્યો છે. કોહલી દુનિયામાં એવો પહેલો ખેલાડી બન્યો છે જેણે ટી20મા એક ક્રિકેટ ટીમ માટે 800 ચોગ્ગા ફટકાર્યા છે. દુનિયાનો કોઈ અન્ય......