§ મેકરામની 66 રનની દર્શનીય ઇનિંગ
જયપુર,
તા.19 : પિંક સિટીના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમે આપેલા 181 રનના લક્ષ્યને
પહોંચવા રાજસ્થાન રોયલ્સની ટીમે એક વિકેટ ગુમાવીને 10 અૉવરમાં 96 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પહેલા બૅટિંગ લેનારી લખનઊની
ટીમે અૉપનર મેકરામના 66 અને આયુષ બદોનીની ફિફ્ટીની મદદથી…..