• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

અક્ષર પટેલ દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન

§  ફ્રેન્ચાઈઝીનું એલાન

નવી દિલ્હી, તા. 15 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સીઝનની શરૂઆતમાં લગચગ એક અઠવાડિયું બાકી છે. હવે આઈપીએલ 2025 પહેલા એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામનું એલાન કરી દીધું છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ આઈપીએલ 2025મા દિલ્હી કેપિટલ્સની….