§ અન્ય દેશોને ખેલાડીઓ ન મોકલવા અપીલ કરી
ઈસ્લામાબાદ, તા. 15 : પાકિસ્તાનના
પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને અન્ય ક્રિકેટ બોડ સમક્ષ આઈપીએલનો
બોયકોટ કરવાની અપીલ કરી છે. ઈન્ઝમામે કહ્યું છે કે તમામ બોર્ડે પોતાના ખેલાડીઓને આઈપીએલમાં
જતા રોકવા જોઈએ. જો બીસીસીઆઈ પોતાના ખેલાડીઓને વિદેશી લીગમાં ન મોકલે તો….