દુબઈ, તા.15 : ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે દુબઈ જવા રવાના થઈ હતી. પાકિસ્તાનની મેજબાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરાયું છે અને ભારતીય ટીમ પાકિસ્તાન જવાને બદલે પોતાના તમામ મેચ દુબઈમાં રમશે. સુકાની રોહિત શર્મા પોતાની પર્સનલ કારમાં એરપોર્ટ પહોંચ્યો હતો જે સાથે બીસીસીઆઈના.......