• સોમવાર, 06 મે, 2024

જીતના ટ્રેક ઉપર પરત ફરવા પંજાબ અને ગુજરાત વચ્ચે આજે ચંડીગઢમાં ટક્કર

મુલ્લાંપુર, તા. 20 : સતત હાર બાદ પોઇન્ટ ટેબલમાં નીચે ખસેલી પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આઇપીએલમાં રવિવારે આમનેસામને હશે ત્યારે બન્નેનો ઈરાદો જીતના ટ્રેક ઉપર પરત ફરવાનો રહેશે. પૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ છેલ્લા મેચમાં દિલ્હી સામે હાર્યા બાદ આઠમા સ્થાને છે. દિલ્હીએ ગુજરાતને 89 રનમાં ઢેર....