• સોમવાર, 06 મે, 2024

બેંગલોર માટે જીત જ વિકલ્પ : કોલકાતા આપશે ટક્કર  

આજે ઇડન ગાર્ડનમાં ટીમ કોહલીનો કેકેઆર સામે મુકાબલો

કોલકાતા, તા. 20 : બેંગલોરે રવિવારે ઇડન ગાર્ડનમાં કોલકાતા નાઇટ રાઇડર્સના આકરા પડકારનો સામનો કરવો પડશે. સતત પાંચ હાર સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી બેંગલોરની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે તમામ મેચ જીતવી જરૂરી છે. હવે થોડી પણ ચૂક ભારે પડી શકે છે. બીજી તરફ કોલકાતા પણ રાજસ્થાન સામે ગયા....