• સોમવાર, 06 મે, 2024

ટિમ ડેવિડ અને પોલાર્ડને દંડ  

પંજાબ સામેની મૅચ દરમિયાન લેવલ-1 અપરાધ

મુંબઈ, તા. 20 : મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન ટિમ ડેવિડ અને બેટિંગ કોચ કિરોન પોલાર્ડ સામે આઇપીએલની આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ એક્શન લેવામાં આવ્યા છે. બન્નેએ લેવલ -1 અપરાધ કર્યો છે. જેના કારણે મેચ ફીના 20 ટકા દંડ ફટારવામાં આવ્યો છે. ડેવિડ અને પોલાર્ડે પંજાબ કિંગ્સ સામેના મુકાબલામાં ભૂલ કરી...