ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
પોરબંદરના હર્ષાબેન
પંડ્યા (ઉં. 67). તે સ્વ. દુલેરાય અને સ્વ. શારદાબેન પંડ્યાના પુત્રી. સ્વ. મહેન્દ્ર,
કિરીટના બહેન. છાયાબેન કિરીટ પંડ્યાના નણંદ. હર્ષ કિરીટ પંડ્યા, બિજલ હર્ષ પંડ્યા, શૈલ
કિરીટ પંડ્યા, અદિતી શૈલ પંડ્યા, આર્યા હર્ષ પંડ્યા, રાજવીર હર્ષ પંડ્યાના ફઈ શનિવાર,
10મીએ કૈલાસવાસી પામ્યાં છે. ઠે.ઃ 1201-એ, શત્રુજંય દર્શન કો.હા.સો.લી., શેઠ મોતીશા
એક્સ લેન, ભાયખલા, મુંબઈ-27. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.
શ્રીમાળી બ્રાહ્મણ
ઘાટકોપરના ભરતભાઈ
ઓઝા (એડવોકેટ) (ઉં. 87). તે સ્વ. કુમુદબેન સ્વ. રસીકલાલ નારણદાસ ઓઝાના પુત્ર. રમીલાબેનના
પતિ. નમીતા, પૂર્વી નરેશ હીરાણીના પિતા. રીયાના નાના. સ્વ. રતીલાલ મોહનલાલ ત્રિવેદીના
જમાઈ શુક્રવાર 9મીએ અક્ષરધામ સિધાવ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, 12મીએ સાંજે 5.30થી
7. ઠે.ઃ ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોષી રામજી આસર સ્કૂલ સામે, મ. ગાંધી રોડ, ઘાટકોપર
(પૂ.).
કપોળ
અમરેલીના ભાવના સંઘવી
(ઉં. 60) શુક્રવાર, 9મીએ સ્વર્ગસ્થ પામ્યા છે. તે મિલન જયંતીલાલ છગનલાલ સંઘવીના પત્ની.
સ્વ. જયંતીલાલ મણીલાલ મહેતાના પુત્રી. જયના માતા. પ્રિયાના સાસુ. સ્વ. કીર્તિબેન, સરપુબેન,
સ્વ. કેતનભાઈ, સ્વ. અતુલભાઈના ભાભી. પ્રાર્થના
સભા રવિવાર 11મીએ સાંજે 5થી 7. સ્થળઃ શ્રી
લોહાણા મહાજન વાડી, 3જો માળ, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).
ઔદીચ્ય સહત્ર બસિયા
બ્રાહ્મણ
સાયરાના પ્રવિણભાઈ
ભોગીલાલ પંડÎા (ઉં. 75) શુક્રવાર, 9મીએ અક્ષરનિવાસ પામ્યા છે. તે કુસુમબેનના પતિ. હિમાંશુ,
રશ્મિનના પિતા. ભૂપેન્દ્રભાઈ, મંજુલાબેનના ભાઈ. નીતુબેન, શીતલબેનના સસરા. સ્વ. ડાહીબેન
બાબુલાલ પંડÎાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 11મીએ સાંજે 4થી 6. ઠે.ઃ ધ
પેલેસ બેન્કવેટ્સ, પહેલા માળે, એન. એસ. રોડ, મુલુંડ (પ.).
કચ્છી લોહાણા
કચ્છ નારાયણ સરોવરના
સ્વ. રાઘવજી શિવજી ડોડેચાંના પત્ની ગં.સ્વ. નર્મદાબેન ડોડેચા (ઉં. 86) 7મીને બુધવારે
રામશરણ પામ્યાં છે. તે બચુભાઈ વિસનજી રૂપારેલનાં પુત્રી. સ્વ. મૂળજી રૂપારેલ, પુષ્પાબેન
તન્નાનાં બેન. દમયંતીબેન હરીશભાઈ ડોડેચાનાં ભાભી. અજય રાઘવજી ડોડેચા, અમર રાઘવજી ડોડેચા,
નંદા અશોક મૂળાની, રક્ષા અશ્વિન દાવડા, જયશ્રી યોગેશ ગોસ્વામી, અર્ચના વિનોદ તન્નાનાં
માતા. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી ભાટિયા (િશવજીયાણી)
અ. સૌ. જયશ્રી જયેશ
વેદ (ઉં. 60) 7મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે ગં.સ્વ. શાંતા વસંત સંપટના પુત્રી.
ગં.સ્વ. તારામતી રણજીત વેદના પુત્રવધૂ. સ્વ. હેમાંશું, દિશા નીખીલ ધીવાલાનાં માતા.
દક્ષા જીતેન્દ્ર કાપડિયા, વર્ષા મધૂપ આશર, બીના હેમંત મરચંદના ભાભી. રેવાનાં નાની.
ઉઠમણું અને લૌ. વ્ય. બંધ છે.
કચ્છી ભાટિયા
કપીલ ચંદ્રસેન આશર
(ઉં. 47) 9મીને શુક્રવારે દેવલોક પામ્યા છે. તે જીજ્ઞાના પતિ. વિરમતી વિઠ્ઠલદાસ (અલ્પઈવાળા)ના
પૌત્ર. સ્વ. અંજુ ચંદ્રસેનના પુત્ર. નિમીષ, જયકિશન, ચિન્ટુ, નીતુ સતીષ આશર, હેતલ બ્રીજેશ
બાબલાના ભાઈ. સ્વ. કલ્પના કિશોર ભાટિયાના જમાઈ. પ્રાર્થનાસભા 12મીએ સાંજે 5થી 6. ઠે.ઃ
હોલ નં. 2, ઠઠ્ઠાઈ ભાટિયા સેવાફંડ, નમહ હૉસ્પિટલની સામે, શંકર લેન, એસ. વી. રોડ, કાંદિવલી
(પ). લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
સરદારગઢના સ્વ. ત્રિભુવનદાસ
ભીમજીભાઈ રૂપારેલાના પુત્ર જગદીશભાઈ (ઉં. 72) 9મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે રીટાબેનના
પતિ. તારાબેન મંગલદાસ કાપડિયાના જમાઈ. સમીર, તેજસના પિતા. કેવિન, રૂદ્રના દાદા. પ્રાર્થનાસભા
11મીએ 10થી 11. ઠે.ઃ મહિલા આધારિકા ભવન, પાવનધામ પાસે, મહાવીરનગર, કાંદિવલી (પ.).
લુહાર સુથાર
વંથલીના સ્વ. વનીતાબેન
મથુરભાઈ વાઘેલાના પુત્ર ગીરીશભાઈ વાઘેલા (ઉં. 66). તે ભાવનાબેનના પતિ. સુરેશભાઈના નાના
ભાઈ. સ્વ. જેકીનના પિતા 8મીએ રામશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
વીસા સોરઠિયા વણિક
ગણોદવાળા ઈન્દુમતી
શાહ (ઉં. 80 ). તે સ્વ. મનસુખલાલ માણેકચંદ શાહના પત્ની. સ્વ. વિરચંદ ખીમજી શાહના પુત્રી.
રશ્મિ કૌશિક શાહ, ભક્તિ જયેશ ભટ્ટ, નેહા સુકેતુ શાહના માતા. અંકિત-એકતા, સૌમિલ-િવધિ,
નીરવ-િહનાંશી, હિરલ, રોહન-કૃપાના નાની. આરિવ, અવિકા, વેદ, શિવાય, શિવિકાના પરનાની
8મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી.
કચ્છી લોહાણા
લખપતના સ્વ. રાધાબેન
લીલાધર રેલનના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 82) 9મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે વસુબેનના પતિ.
સરસ્વતીબેન રણછોડદાસ પોપટના જમાઈ. કવિતા પિયુષ, અમી સમીરના સસરા. સ્વ. સુરેશભાઈ, સ્વ.
હરગૌરીબેન નંદીરામ રાયકુંડલીયા, સ્વ. તારાબેન ધરમશી ગણાત્રાના નાના ભાઈ. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
હલાઈ લોહાણા
કાંદિવલીના ગં.સ્વ.
પુષ્પાબેન (ઉં. 84). તે સ્વ. વસંતલાલ પોપટલાલ મશરૂના પત્ની. સ્વ. જશોદાબેનના વહુ. દીપકભાઈ,
જસ્મિનભાઈ, રાજેશભાઈના માતા. બિંદુબેન, બીનાબેન, ક્ષિતાબેનના સાસુ. સ્વ. કમળાબેન દામોદરદાસ
ચતવાણીના દીકરી 7મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.ઃ 75, દિનાનાથ એપાર્ટમેન્ટ,
એમ. જી. રોડ, યુકો બૅન્કની સામે, કાંદિવલી (પ.).