કવીઓ જૈન
રાયધણજરના અ.સૌ.
લક્ષ્મીબેન વિસરીયા (ઉં. 77) 7મીએ અવસાન પામ્યા છે. તે મણીબાઈ ગાવિંદજીના પુત્રવધુ.
વિસનજીના પત્ની. વિનોદ, રાહુલ, મનિષા, અંજલીના માતા. મુલબાઈ વેલજીના પુત્રી. પ્રાર્થના
રાખી નથી. નિ.ઃ વિસનજી વિસરીયા, એ વીંગ, 601-602, સુકેશ બિલ્ડીંગ, વાલજી લધા રોડ, મુલુંડ
(પ.).
દેશલપુરના ચંદનબેન
ગાલા (ઉં. 69) 9મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન ધનજીના પુત્રવધુ. દેવચંદના પત્ની.
કલ્પેશ, વર્ષા, નેહલના માતા. હેમકુંવર હીરજી સોનીના પુત્રી. રંજન કલ્યાણજી ગાલાના બેન.
પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ દેવચંદ ગાલા, 2/62, લતીફ બીલ્ડીંગ, ડો. બી. એ. રોડ, દાદર
(પૂ.).
કારાઘોઘાના કેસરબેન
નાગડા (ઉં. 88) 9મીએ અવસાન પામ્યા છે. તે મણીબાઈ મુરજી લાલજીના પુત્રવધુ. મેઘજી (બાબુભાઈ)ના
પત્ની. અનીલા, યોગેશ, રાજેશ, રજનીકાંતના માતા. લાછબાઈ મેઘબાઈ ઘેલાના પુત્રી. નાનજી,
પ્રેમજી, હાંસબાઈ ઠાકરશીના બેન. પ્રા.ઃ શ્રી
સુમતિનાથ જિનાલય, નુતન આરાધના ભવન, નાથાલાલ પારેખ માર્ગ, કિંગ્ઝ સર્કલ. 2થી 3.30.
ભુજપુરના શ્રીમતી
ઈલાબેન (ઉં. 81) 7મીએ અવસાન પામ્યા છે. તે સાકરબેન ખીમજી (બાબુભાઈ) સરવણ દેઢિઆના પુત્રી.
ફિલીપ કોલીયસના પત્ની. રાહુલના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ જયા ચંદ્રકાંત ગોગરી,
1801 રીચમોન્ડ, કલીફ એવીન્યુ, હિરાનંદાની ગાર્ડન્સ, પવઈ.
દશા શ્રીમાળી સ્થા.
જૈન
મોરબીના સ્વ. કિશોરભાઈ
મોહનલાલ મહેતાના પત્ની ગં.સ્વ. ક્રિષ્નાબેન (ઉં. 71) 9મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં
છે. તે જીજ્ઞા, સ્વ. સચીન, જલ્પાના માતા. કિરણ, નિહાલના સાસુ. સુરેશભાઈ, દિલીપભાઈ,
સ્વ. જ્યોત્સનાબેન, હર્ષાબેનનાં ભાભી. સ્વ. પ્રાણલાલ વાઘજી દેસાઈનાં પુત્રી. બન્ને
પક્ષ તરફથી લૌ. વ્ય. બંધ છે.
પાટણ જૈન
શ્રી પ્રભાસ પાટણ
તિર્થના ભાનુમતી શાહ (ઉં. 85). તે સ્વ. મૂલચંદભાઈ વંદ્રાવન શાહના પત્ની. સ્વ. દેવીદાસ
હંસરાજ શાહના પુત્રી. રાજેશભાઈ, સ્વ. પ્રકાશભાઈ, સંજયભાઈના માતા. રૂપાબેન, સ્વાતીબેન,
બીનાબેનના સાસુ. પિન્કિ, મિત, મેઘ, પ્રતીકના દાદી 10મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ.
વ્ય. બંધ છે.