• બુધવાર, 19 જૂન, 2024

હવે દેશભરમાં થશે જાતીય જનગણના ?  

નીતિશ-નાયડુને કારણે મોદી સરકાર સામે મોટો પડકાર

નવી દિલ્હી, તા.8 : કેન્દ્રમાં ટેકાવાળી મિલીજૂલી સરકાર બનવા જઈ રહી છે જેને કારણે મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં સતત ભીંસમાં રહેશે. ખાસ કરીને જાતીય જનગણના શું હવે બિહારથી બહાર નીકળી દેશભરમાં થશે ? તે સવાલ ઉઠયો છે. નવી સરકાર સામે નીતિશ-નાયડુને કારણે જાતીય જનગણનાનો મુદ્દો...