• બુધવાર, 19 જૂન, 2024

`ઇન્ડિયા' 295 બેઠક જીતશે : ખડગે  

વિપક્ષી ગઠબંધનના 23 નેતાની બેઠક મળી 

નવી દિલ્હી, તા.1 : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન 295 બેઠક જીતશે. ખડગેએ કહ્યં કે, ગઠબંધનની આજે યોજાયેલી બેઠક અઢી કલાક ચાલી હતી જેમાં ચૂંટણી પર ચર્ચા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના સાતેય.....