• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

સરકારની વિકાસની સંકલ્પના આધુનિક શહેરોલક્ષી : મુખ્ય પ્રધાન

ફડણવીસે પર્યાવરણ અનુકૂળ માળખાગત સુવિધાની વ્યૂહ રચના રજૂ કરી

સાંગલી, તા. 3 (પીટીઆઈ) : અમારી `મહાયુતિ' સરકાર `આધુનિક શહેરો' માટે લાંબાગાળાની યોજના ધરાવે છે. અમારી સરકારના નગરવિકાસ ખાતુ શહેરોના વિકાસ માટે સંકલ્પના ધરાવે છે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. કુલ 88 બેઠકો ધરાવતી સાંગલી-મીરજ-કુપવાડ પાલિકામાં ભાજપ અને સાથી પક્ષોના….