દિતવાહથી તામિલનાડુ, આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ
નવી દિલ્હી, તા.
29 : દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને તેનાથી નજીક ઉત્તરી શ્રીલંકા ઉપર ચક્રવાતી તોફાન
દિતવાહના કારણે 29-90 નવેમ્બર દરમિયાન તટિય તમિલનાડુમાં અને 30 નવેમ્બરના આંધ્રપ્રદેશ,
યનમ અને રાયલસીમામાં ભારે વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. દિતવાહ તોફાન ઉત્તર પશ્ચિમ
તરફ આગળ વધ્યું….