• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે સમાધાન કે યુદ્ધવિરામ?

સાથે મળીને કામ કરવાનું કહ્યું પરંતુ...માર્ચ સુધી જ?

નવી દિલ્હી, તા. 29 : કર્ણાટકમાં ખુરશીની ખેંચતાણ વચ્ચે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ શનિવારની સવારે 10.15 વાગ્યે નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમાર સાથે નાસ્તો કરી સમાધાનનો સંકેત આપ્યો હતો. `બ્રેકફાસ્ટ'ના એક કલાક બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, અમારી વચ્ચે કોઇ મતભેદ નથી અને ભવિષ્યમાં….