ઍરબસની ઉડાનમાં સૌર કિરણોત્સર્ગનું જોખમ, ભારતમાં 400 ફ્લાઇટ્સને અસર
નવી દિલ્હી, તા.29 : સૉફ્ટવેર અપડેટને કારણે વિશ્વભરમાં હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે. આશરે 6000 જેટલા વિમાનોને ગ્રાઉન્ડેડ કરી દેવા પડયા હતા. સોફટવેર અપડેટ કરવાની આ પ્રક્રિયા બે-ત્રણ દિવસ ચાલી શકે છે. ઍરબસ દ્વારા જારી તાત્કાલિક સોફ્ટવેર અપડેટે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા કંપનીના છ હજાર જેટલા…..