પીડિતોને પૈસાની નહીં, સન્માનની જરૂર : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈનાને દિવ્યા`ગો માટે એક ખાસ શો કરવાનો આદેશ આપ્યો
છે. રૈના પર સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત લોકોની મજાક ઉડાવવાનો આરોપ છે. કોર્ટે
કહ્યુ` કે પીડિતોને પૈસાની નહીં પણ સન્માનની જરૂર છે. સુપ્રીમ કોર્ટે હાસ્ય કલાકાર
સમય રૈના સાથે સ`કળાયેલા એક કેસમા` પોતાનો આદેશ…..