• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

આજે વડા પ્રધાનની જિનપિંગ સાથે શિખર બેઠક : એસસીઓ સમિટમાં પુતિનને મળશે

તિઆનજિન, તા.30 : જાપાનની બે દિવસની મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એસસીઓ (શાંઘાઈ સહયોગ સંગઠન) સમિટમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા હતા જ્યાં તિઆનજિન એરપોર્ટે તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાત વર્ષ પછી વડા પ્રધાન મોદી ચીન પહોંચ્યા છે.....