• શુક્રવાર, 13 માર્ચ, 2026

આઈસીઆઈસીઆઈના ખાતામાં હવે મિનિમમ બેલેન્સ રૂ.50 હજાર !

નવા સામાન્ય ખાતેદારોને આંચકો આપતો નિર્ણય

નવી દિલ્હી, તા. 9 : ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક આઈસીઆઈસીઆઈએ મોટા શહેરો અને મહાનગરોમાં સામાન્ય ખાતેદારોને મોટો આંચકો આપતાં ખાતામાં મિનિમમ બેલેન્સ રૂ.10 હજારથી વધારીને સીધી રૂ.50 હજાર કરી નાંખી છે. આ નિર્ણયથી નોકરિયાત, મધ્યમ વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ નિર્ણય 1 ઓગસ્ટ અથવા.....