• બુધવાર, 11 માર્ચ, 2026

વડા પ્રધાને 42 દેશની મુલાકાત લીધી, પણ મણિપુર ન ગયા : ખડગે

નવી દિલ્હી, તા. 19 : કોંગ્રેસ પ્રમુખ ખડગેએ મણિપુર હિંસા પર કહ્યું કે દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર એક વર્ષથી વધુ સમયથી હિંસા સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ વડા પ્રધાને ત્યાં જઈને લોકોના દુ:ખમાં ભાગ લેવાનું જરૂરી......